4 Books / Date of Birth:-
28-01-1930 / Date of Death:-
01-04-2001
જયંત કોઠારી ગુજરાતના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ વિવેચક તથા સંપાદક તરીકે પ્રખ્યાત હતા.એમનો જન્મ રાજકોટ શહેરમાં થયો હતો. ઈ. સ. ૧૯૫૭માં એમણે ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી સ્નાતક અને ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક તેમજ ઈ. સ. ૧૯૭૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ભાષાવિદ્ (લિંગ્વિસ્ટીક્સનો) ડિપ્લોમા મેળવ્યો હતો. ૧૯૫૯-૬૨ માં અમદાવાદની પ્રકાશ આર્ટસ કોલેજમાં અને ૧૯૬૨ થી ગુજરાત લૉ સોસાયટીની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૦ થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતાં ‘ગુજરાતી સાહિત્યકોશ’ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન.
“Nibandh Ane Gujarati Nibandh” has been added to your cart. View cart