Jashuraj
1 Book / Date of Birth:- 25-12-1992
યુવા લેખક જશુરાજ કોમર્સમાં સ્નાતક થયેલા છે. અમદવાદમાં સ્થાયી થયેલ આ યુવા લેખક હાલ રીઝર્વ બેંકમાં કાર્યરત છે. લખવાની શરૂઆત શાળામાં ટૂંકી વાર્તાઓથી કરી હતી અને તેમાંથી નવલકથા તરફ જવાની પ્રેરણા મળી. તેમની કલમથી અત્યાર સુધી ઘણી અપ્રકાશિત ટૂંકીવાર્તાઓ અને બે નવલકથા, હિતશત્રુ અને દસ પાગલ, લખાઈ છે. આર. આર.શેઠ પ્રકાશન દ્વારા હિતશત્રુ પ્રકાશિત થઈ ચુકી છે અને દસ પાગલ ટૂંક સમયમાં પ્રકાશિત થશે.
Social Links:-

Showing the single result

  • Hitshatru

    220.00

    જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થભાવે તમારી મદદ કરે, ત્યારે તમને તેના પ્રત્યે શંકા થવી જોઈએ. એ તમારો હિતશત્રુ પણ હોઈ શકે છે. કોણ? કેવી રીતે? ક્યાં છે એ હિતશત્રુ... વિદેશથી આવેલા અવિરાજને ભેટમાં મળેલ ઘોડાની શિલ્પાકૃતિનું રહસ્ય. બલજીત રોયના બેડરૂમની દીવાલ પર કોઈએ દોરેલાં ચિત્રનું રહસ્ય. મૃત્યુ પામેલ વ્યક્તિઓની ફિંગપ્રિન્ટનું રહસ્ય.... read more

    Category: Novel