જગદીશ ત્રિવેદીનું વતન વઢવાણ, જિલ્લો – સુરેન્દ્રનગર અભ્યાસ : સુરેન્દ્નનગરની એમ.પી.શાહ આર્ટ્સ કૉલેજમાં બી.એ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ., નવલકથાકાર, સ્વ. દેવશંકર મહેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે એમની નવલકથાઓ ઉપર એકવાર પી.એચ.ડી. કર્યું અને પોતાના ગુરુ શાહબુદ્દીન રાઠોડને ભાવાંજલિ આપવા માટે એમના જીવન અને હાસ્ય ઉપર બીજીવાર પી.એચ.ડી. કર્યું, છેલ્લાં ૧૩ વર્ષથી હાસ્યના કાર્યક્રમો આપી તથા હાસ્યના પુસ્તકો લખીને સંપૂર્ણ વ્યવસાયના સંતોષ સાથે પરીવારનું ગુજરાન ચલાવે છે.
“Hasta Rahe Jo Raj (Part-1)” has been added to your cart. View cart