જગદીશભાઇ શુક્લ જ્યોતિષક્ષેત્રે ગુજરાતી લેખકોમાં આગવું સ્થાન ધરાવે છે. જન્મભૂમિ, સંદેશ, મુંબઈ સમાચાર જેવા વર્તમાનપત્રોના પંચાંગોમાં તેમના સંસોધન લેખો નિયમિત છપાય છે. જ્યોતિષ સંહિતા, અગમ્યવાણી વગેરે સામયિકોમાં પણ તેઓ નિયમિત લખે છે. જ્યોતિષ સંબધિત તેઓનાં 15 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. જ્યોતિષ વિદ્યા મંદિર, મુંબઈ એ 2007 માં તેમનું સન્માન કરીને 'જ્યોતિષ ભાસ્કર'ની પદવી આપેલી.
“Svaroday Vidhya Parichay” has been added to your cart. View cart