હિમાંશુ શેખરની ગણતરી ઝડપથી ઉભરતા યુવાન પત્રકારોમાં કરવામાં આવે છે. જનસત્તાથી પોતાના લેખનની શરૂઆત કરનાર હિમાંશુના લેખ લગભગ બધા પ્રમુખ પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થઈ રહ્યાં છે. સક્રિય પત્રકારિતામાં ઓછા સમયમાં જ એમના લગભગ ૬૦૦ લેખ અલગ-અલગ પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. પોતાના સચોટ લેખનથી તેઓ હંમેશાં ચર્ચામાં રહે છે.હિમાંશુ શેખરની અત્યંત ચર્ચિત પુસ્તક ‘મેનેજમેન્ટ અને કૉર્પોરેટ ગુરૂ ચાણક્ય’ હિન્દી ઉપરાંત અંગ્રેજી, બાંગ્લા, ગુજરાતી, મરાઠી, તમિલ, મલયાલમ, આસામી અને નેપાલીમાં પ્રકાશિત થઈ છે.
“Management Guru Narendra Modi” has been added to your cart. View cart