દુર્જોય દત્તાનો જન્મ અને ઉછેર દિલ્હીમાં થયો છે. તેમણે દિલ્હી કૉલેજ ઑફ ઍન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગની તથા MDI ગુરગાંવથી મૅનેજમૅન્ટની ડિગ્રી મેળવેલી છે. તેમણે અનેક બેસ્ટસેલર નવલકથાઓ લખેલી છે. તેમને યુવા સાહસિક તરીકે ‘ટિચર્સ ઍચિવમૅન્ટ ઍવૉર્ડ’ પ્રદાન કરવામાં આવ્યો છે. 2011માં મિડિયા અને કૉમ્યુનિકેશનમાં યુવા સાહસિક તરીકે ‘વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ’ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હતી.
Social Links:-
“Antim Shwas Sudhi” has been added to your cart. View cart