2 Books / Date of Birth:-
14-11-1931 / Date of Death:-
16-07-2003
દિલીપ રાણપુરા ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર હતા. તેમનો જન્મ ધંધુકામાં થયો હતો. ૧૯૫૦માં તેમણે વર્નાક્યુલર ફાઈનલ કર્યા પછી ૧૯૫૯માં જુનિયર પી.ટી.સી.નો અભ્યાસ પૂર્ણ કર્યો અને શરૂમાં સર્વોદય યોજનામાં જોડાયા પછી શિક્ષણ વ્યવસાયમાં આવ્યા. જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા પછી તેઓ બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય રહ્યા હતા.
View cart “Shodhe Tene Jade” has been added to your cart.