ઑફશોર એન્જિનિયરિંગની ધીકતી કારકિર્દી છોડીને લેખનની મનગમતી કારકિર્દી અપનાવનાર ધૈવત ત્રિવેદી ’ગુજરાત સમાચાર’માં રોજીંદી કૉલમ ’ન્યૂઝ ફોકસ’ અને ’શતદલ’માં ’અલ્પવિરામ’ કૉલમ સહિતની અનેકવિધ જવાબદારી સંભાળે છે. ’લાઇટહાઉસ’ અને ગુજરાત સમાચારની ’રવિપૂ્ર્તિ’ માં ચાલતી ’સમરહિલ’ જેવી નવલકથાઓ ઉપરાંત તેમની અગાઉની કૉલમ ’વિસ્મય’ અને ’વિવર્તન’ બેહદ લોકપ્રિય બની હતી.
“Vismay Series (10 Sets of 3 Books)” has been added to your cart. View cart