
Daniel Defoe
1 Book / Date of Birth:-
1660 / Date of Death:-
24-04-1931
ડેનિયલ ડેફો એક અંગ્રેજી લેખક, વેપારી, પત્રકાર, અને જાસૂસ હતા. 1719 માં પ્રકાશિત તેમની નવલકથા રોબિન્સન કૃઝો માટે તેઓ ખૂબ પ્રખ્યાત છે, જે અનુવાદની સંખ્યામાં બાઇબલ પછી બીજા ક્રમે હોવાનું મનાઈ છે. તેઓએ બ્રિટનમાં એફ્રા બેન અને સેમ્યુઅલ રિચાર્ડસન સાથે અંગ્રેજી નવલકથાને શરૂઆતથી જ લોકપ્રિય બનાવવા માટે મદદ કરી હતી. બૌદ્ધિક અને રાજકીય નેતાઓએ તેના નવા વિચારો પર ધ્યાન આપ્યું અને કેટલીક વખત તેમની સલાહ લીધી. ડેફો બહુમુખી લેખક હતા, તેઓએ રાજકારણ, ક્રાઇમ, ધર્મ, લગ્ન, મનોવિજ્ઞાન અને અલૌકિક સહિતના વિવિધ વિષયો પર ત્રણસોથી વધુ પુસ્તકો, પત્રિકાઓ અને જર્નલોનું નિર્માણ કર્યું હતું. તેઓ વ્યવસાયિક પત્રકારત્વ અને આર્થિક પત્રકારત્વના પણ પ્રણેતા હતા.
“Robinson Crusoe” has been added to your cart. View cart