ડેન સ્ટ્રુઝેલ ઇન્સપાઇર પ્રોડક્શન્સના પ્રમુખ, નાઈટીંગેલ કૉનન્ટ કોર્પોરેશન પ્રકાશનના ભૂતપૂર્વ કાર્યકારી વાઇસ પ્રેસિડેન્ટ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્ષેત્રના 25 વર્ષના અનુભવી છે. તેમણે બેસ્ટસેલિંગ પર્સનાલિટી ડેવલપમેન્ટ લેખકો અને સ્પીકર્સ સાથે કામ કર્યું છે, જેમાં ટોની રોબિન્સ, બ્રાયન ટ્રેસી, જિમ રોહન, રોબર્ટ કિયોસાકી, વેઇન ડાયર અને ઝિગ ઝિગ્લરનો સમાવેશ થાય છે. તેઓ નોટ્રેડેમ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને મનોવિજ્ઞાનમાં બી.એ. થયેલા છે.
“Prerna Nu Vigyan” has been added to your cart. View cart