Newsweek અને New York Times જેવાં પ્રકાશનો સાથે 15 વર્ષ સુધી પત્રકાર તરીકેની કામગીરી દરમિયાન બ્રેડ સ્ટોન સિલિકોન વૅલી અને Amazon જેવી કંપનીઓ વિશે લખતા રહ્યા હતા. હાલમાં તેઓ Bloomberg Business સાથે સિનિયર રાઇટર તરીકે જોડાયેલા છે. કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં વસતા બ્રેડ સ્ટોન વિશે વધુ જાણવા માટે જુઓ www.brad-stone.com
“The Everything Store (Gujarati Edition)” has been added to your cart. View cart