ભાગ્યેશ જહા ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પૂર્વ અધ્યક્ષ છે. તેઓ કવિ, નિબંધકાર અને લેખક અને લેખક છે. તેઓ સંસ્કૃત સાહિત્યના વિદ્વાન છે, ભગવદગીતા પરના તેમના વક્તવ્યો સાંભળવા એ એક લ્હાવો મનાઈ છે. ગુજરાત સરકારમાં IAS તરીકે અનેક ઉચ્ચ હોદ્દા પર કામ કર્યા બાદ તેઓ નિવૃત થયા છે. તેમના અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. 'મીરાંની જેમ મને મળજો', 'પહાડ ઓગળતા રહ્યા' એ એમના કાવ્યસંગ્રહ છે. હાલમાં 'નવગુજરાત સમય' ન્યુસ પેપરમાં તેઓ કૉલમ લખે છે.
“Sankochayelu Maun” has been added to your cart. View cart