બેટી મહમૂદીનો જન્મ આલ્મા, મિશિગન (USA) ખાતે થયો હતો. તેઓ અમેરિકન લેખક અને વક્તા છે. તેઓ તેમના પુસ્તક ‘Not વિધાઉટ માય ડૉટર’ માટે ખૂબ જ જાણીતા છે, જે પછીથી આ જ નામની ફિલ્મ બનાવવામાં આવી હતી. તેઓ ‘વન વર્લ્ડ : ફોર ચિલ્ડ્રન’ના પ્રેસિડેન્ટ અને સહ-સ્થાપક છે, જે સંસ્થા બે સંસ્કૃતિઓ વચ્ચે સમજને પ્રોત્સાહન આપે છે અને અલગ અલગ સંસ્કૃતિનાં લગ્નોનાં બાળકોને સુરક્ષા અને રક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે. તેમનું પુસ્તક ‘Not વિધાઉટ માય ડૉટર’ 1984-1986ના તેમના અનુભવોનું વર્ણન છે.
Social Links:-
“Not Without My Daughter” has been added to your cart. View cart