
Benjamin Graham
1 Book / Date of Birth:-
09-05-1894 / Date of Death:-
21-09-1976
વેલ્યૂ ઇન્વેસ્ટિંગના જનક બેન્જામીન ગ્રેહામ આજના સમયના સૌથી સફળ અનેક બિઝનેસપીપલ માટે પ્રેરણારૂપ રહ્યા છે. તેઓ ‘સિક્યુરિટી ઍનાલિસીસ’ અને ધ ‘ઇન્ટરપ્રિટેશન ઑફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ’ નામના પુસ્તકના પણ લેખક છે.
જેસન ઝ્વીગ ધ વોલ સ્ટ્રીટ જર્નલ માટે ‘ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર’ નામની કૉલમ દર સપ્તાહે લખે છે. અગાઉ તેઓ ‘મની મૅગેઝિન’માં સિનિયર રાઇટર હતા, ટાઇમ મેગેઝિનમાં ગૅસ્ટ કૉલમિસ્ટ રહી ચૂક્યા છે અને ફોર્બ્સ મૅગેઝિનના સિનિયર એડિટર પણ રહી ચૂક્યા છે. તેઓ 1987થી ઇન્વેસ્ટિંગ વિશે લેખનકાર્ય કરી રહ્યા છે.
“The Intelligent Investor (Gujarati Edition)” has been added to your cart. View cart