છેલ્લાં 35 વર્ષથી તેઓ રીટેલ વેપાર સાથે સંકળાયેલા છે. તેમની ફર્મ એસ. કે. મસાલાને એક નાની રીટેલ શૉપમાંથી એક કંપની બનાવવામાં તેમનો ઘણો ફાળો છે. સધર્ન ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના તેઓ સક્રિય મેમ્બર છે અને અન્ય વિવિધ સંસ્થાઓ સાથે છેલ્લાં 25 વર્ષથી કાર્ય કરી રહ્યા છે.
“Retail Maha Yuddha” has been added to your cart. View cart