
Atul Magoon
1 Book
અતુલ મગૂન એક ઍન્ટરપ્રેન્યોર, મૅનેજમૅન્ટ કન્સલ્ટન્ટ, લેખક અને પ્રેરણાદાયી વકતા રહી ચૂક્યા છે. દિલ્હીની IIT ખાતેથી સ્નાતક થયા બાદ તેઓ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં લગભગ ત્રણ વર્ષ સુધી કાર્યરત રહ્યા. ત્યાર બાદ તેમના ક્લાયન્ટને વ્યાવસાયિક સલાહો મળી શકે, પરિવર્તન સાથે તે સારી રીતે અનુકૂલન સાધી શકે અને તેની નેતૃત્વશક્તિ કેળવાય, તે આશયથી તેમણે વ્યાવસાયિક બાબતો અને સ્વવિકાસ અંગે માર્ગદર્શન આપતી અલગ કંપનીની સ્થાપના કરી. હાલમાં તેઓ ન્યૂ યૉર્કની કોર્નેલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરી રહ્યા છે. અતુલ ઘણાં સામયિકોમાં લેખો લખતા રહ્યા છે. `ઍક્ષસ્ટ્રાઑર્ડિનરી 5' તેમનું પ્રથમ પુસ્તક છે.
“Extraordinary 5” has been added to your cart. View cart