અમિતાભ મડિયા એ ગુજરાતનાં મહાન લેખક ચુનીલાલ મડિયાના સુપુત્ર છે. તેઓ પોતે લેખક અને ચિત્રકાર છે. તેઓએ ચુનીલાલ મડિયાના પુસ્તકોને સંપાદિત કરીને ગુજરાતી વાંચકો માટે નવા સ્વરૂપે ઉપલબ્ધ કરાવ્યા. અમિતાભ મડિયા એ કલાજગતમાં ખૂબ સન્માનનીય નામ છે.
View cart “Vedant Vichar” has been added to your cart.