અદમ ટંકારવી ગુજરાતી ભાષાના ગઝલકાર છે. તેમનું મૂળ નામ આદમ મુસા પટેલ છે. તેઓ ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના વતની છે. હાલમાં બ્રિટનના રહીશ એવા અદમ ટંકારવી ગુજલિશ (ગુજરાતી અને અંગ્રેજી મિશ્રિત) ગઝલોના પ્રણેતા છે. તેમના આઠ ગઝલસંગ્રહો પ્રકાશિત જેમાં ‘રિઝામણું’, ‘તમા’, ‘ઓથાર’, ‘અડસઠ’ ‘સરત’, વગેરે છે. તેમને 2011માં આઈ.એન.ટી.નો પ્રતિષ્ઠિત ‘કલાપી પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો.
“Lohi Nu Khetar” has been added to your cart. View cart