Aartiba Gohil
1 Book
આરતીબાની સૌ પ્રથમ લઘુકથા સંગ્રહ 'ચંદન તિલક' પ્રગટ થયેલો. તેમણે વાતોમાં પણ સરસ કલમ ચલાવી છે. મોટા ભાગની વાર્તાઓમાં પ્રકૃતિનાં તત્ત્વો સાથે માનવ ઘટનાનો સુંદર સમન્વય થયો છે. તેમની કેટલીક વાર્તામાં ગ્રામ્યજીવનને ઝીણવટથી જીવ્યા હોય તેમ રજૂ થઇ છે, તાજગી છે ચમકૃતિ પણ સરસ છે. સમાજમાં જે આંતર પ્રવાહો અને બાહર પ્રવાતો ચાલતાં હોય તેનાં વર્ણનો પણ આબાદ રીતે કર્યા છે. ગણિત-વિજ્ઞાનના શિક્ષકની સાથે તેમની સાહિત્યિક પ્રવૃતિ ચાલુ રહી છે.
“Damri” has been added to your cart. View cart