Ajwalani Kshan
₹300.00કવિ નીતિનભાઈ સંવેદનસભર અને પ્રસન્ન વ્યક્તિ છે. એક મોટી ગ્લોબલ કંપનીના ફાઇનાન્સ હેડ તરીકેની જવાબદારીના ભારણ વચ્ચે, વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે, કવિતાને પોતાની અભિવ્યક્તિનું વાહન બનાવવા જેટલી મોકળાશ શોધી શકેલા કવિને અભિનંદન આપીએ. આ સંગ્રહના પાને પાને વિચારોની તાજગી અને અંતરમનની નિર્મળતા છલકાય છે. એમની કવિતાઓ વેદનાની આછી લકીર સાથે સંવેદનાની... read more
Category: Poetry