Akhenatan (Part-2)
₹250.00અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો... read more
Category: New Arrivals
Category: Novel
Bimboo Madaniya Na Parakramo !
₹140.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ-1 જન્મદિવસની આસપાસ ડૉ. આઈ. કે. વીજળીવાળા બાળકોને કુદરત સાથે એક લગાવ હોય છે. ખાસ તો પ્રાણીઓ અને પક્ષીઓ સાથે આ પુસ્તકમાં આલેખેલા બિંબૂ નામનાં હાથીનાં એક નાનકડાં બચ્ચાનાં પરાક્રમો બાળકોને જરૂર ગમશે એવું માનું છું. વાર્તા અને એમાંના પાત્રોના નામો કાલ્પનિક છે.
Category: Children Literature
Jivan Ni Munzvan
₹250.00માનવીનું મન વિચિત્ર હોય છે. જાગતા સપનાં જુએ છે અને સપનાં જોવાના સમયે જાગે છે. જાગૃત અવસ્થામાં જે નથી મળતું એ સપનામાં ગોઠવવાના પ્રયાસો કરે છે. એ બધી બબાલમાં ઘણી વખત એ ગૂંચવાઈ જાય છે. સપનું સાચું છે કે જાગૃત અવસ્થા એની વિમાસણમાં ફસાઈ ગયેલ આ નવલકથાનો નાયક જે મૂંઝવણ... read more
Category: Novel
Moticharo
₹150.00ઝીણા સાચા મોતીનું નકશીકામ - મોતીચારો… ‘મોતીચારો’ પ્રથમ દિવસે જ એક બેઠકે જ પૂરી વાંચી ગયો. ત્યારબાદ વારંવાર વાંચી. ખાસ તો મન ખિન્ન થાય, મૂંઝવણ અનુભવાય ત્યારે આ પુસ્તકને ‘અમૃત આસવ’ ગણી લઈને પ્રસંગો વાંચવા બેસી જાઉં છું. હૈયાને શાંતિ અને જીવતરને જીવનજળ મળી જાય છે. હતાશા, નિરાશા અને મુશ્કેલીઓના... read more
Category: Inspirational
The Puzzled
₹250.00When I read ‘The Puzzled’ for the first time, my thoughts were in circles. It was a thrilling joy ride throughout the book but also very subtle message delivery at the very gist of the storyline is what baffled me. In short, I would say when I translated this amazing... read more
Category: New Arrivals
Category: Novel
Category: Psychology
Bhavo Ni Bhinash
₹150.00ભાવોની ભીનાશ લાગણીઓના દુષ્કાળની વેળાએ, દિલને સ્પર્શી જતા પ્રસંગોએ મને ખરેખર આનંદિત કરી દીધો છે. ઈન્ટરનેટના મહાસાગરના ખારા પાણી ખૂંદતા ખૂંદતા મને આવા, જે કોઈ મોતી મળી એ આ પુસ્તકમાં સમાવ્યાં છે. આશા રાખું છે કે એના ભાવોની ભીનાશ જેમ મને સ્પર્શી ગઈ એમ દરેક વાંચનારને સ્પર્શશે ! - ડૉ.... read more
Category: Inspirational
Category: Moticharo Series
Undarbhai Ni Aankho Aavi !!!
₹120.00આરોગ્યની જાગૃતિ અંગેનું શિક્ષણ હંમેશા કંટાળાજનક જ રહ્યું છે. જો આ જ માહિતીને કાવ્યના માધ્યમ દ્વારા રસપ્રદ રીતે મૂકવામાં આવે તો બાળકો અને મોટાં પણ એણે સહજ રીતે યાદ રાખી શકે છે. બાળકોને ગેય કાવ્યો બહુ જ ગમે છે. એટલે આરોગ્યલક્ષી આ બાળકાવ્યોને શરૂઆતમાં સ્થાનિક સમાચાર પત્રોમાં મોકલ્યા. છપાયા. એમને... read more
Category: Children Literature