Tyan Sudhee
₹250.00જીવન અને રંગભૂમિ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય ત્યાં સુધી સહન કરતાં પાત્રોની આ કથા છે. ચારે બાજુ બધું બંધ થઈ ગયું હોય, લોકડાઉન થઈ ગયું હોય, એની વચ્ચે અનલોક થતાં પાત્રોની આ કથા છે. નજીક છે એ ખૂબ દૂર હોય અને દૂર છે એ નજીક હોય એવાં પાત્રોની આ કથા... read more
Category: New Arrivals
Category: Novel
Zina Sunkar
₹140.00ચારે બાજુથી સતત સંભળાતા અનેક પ્રકારના ઘોંઘાટની વચ્ચે ક્યાંક પરમ શાંતિનો ટાપુ આવેલો હોય છે. અર્થહીન ખખડાટ કરતા કોલાહલમાં આપણે જીવનનો હેતુ, શાંતિ અને આનંદ ગુમાવી બેઠા છીએ. એવા ઘોંઘાટ, બહારના જગતમાંથી સંભળાય છે તેમ આપણી ભીતર પણ ભારોભાર ભરેલા હોય છે. ઘોંઘાટની વચ્ચે આવેલી ખાલી જગ્યામાંથી ઊઠતો સૂનકાર સાંભળી... read more
Category: Essays
Category: New Arrivals
Kafalo
₹225.00ઢોલના અવાજ જેવો કાફલો... લયમાં જીવતો કાફલો... તાલમાં બંધાયેલો કાફલો... નાચતો - કૂદતો કાફલો... પહેલા વરસાદ પછી ખૂલેલી સવારના રંગો જેવો સુંદર કાફલો... `કાફલો' આપણા કથાસાહિત્યની પહેલી એવી વિસ્તૃત ફલક પર વિષયવસ્તુને આકારબદ્ધ કરતી આદમકદ નવલકથા છે, જેમાં સાંકેતિક ઘટનાઓ અને પાત્રોના સંયોજન-સંવિધાન થકી કૃતિ પોતે જ પ્રતીકાત્મક બની રહેતી... read more
Category: Novel
Koik Smit
₹95.00કોઈક સ્મિત `ડૂૂબકી શ્રેણી’ના ત્રીજા પુસ્તક `કોઈક સ્મિત’ના લેખોમાં માનવ મનના અંદર-બહારના જગતને વિચારો, સંવેદનો અને વિવિધ દૃષ્ટાંતો વડે આલેખવામાં આવ્યું છે. જેમ કોઈક સ્મિત, કોઈક સ્પર્શ કે કોઈકની હાજરી જીવનને ઉજાગર કરવામાં મદદ કરે છે તેમ સિદ્ધહસ્ત કલમે લખાયેલા આ લેખો પણ જીવનને ભારે ઉજ્જ્વળ બનાવવામાં મદદ કરે છે.
Category: Essays
Sugandh Ane Smruti
₹125.00અન્ય વ્યક્તિઓનાં અનેક રૂપો જુદીજુદી રીતે જોવાં કદાચ સહેલું છે, પણ પોતાની ભીતર જઈને જાતને ઉઘાડતા જવાની પ્રક્રિયા ઘણી સંકુલ છે. ‘ડૂબકી’ શ્રેણીના ચોથા પુસ્તક ‘સ્મૃતિ અને સુગંધ’ના 34 લઘુલેખોમાં જાણીતા લેખક વીનેશ અંતાણી મનની ભીતર ઊતરીને જીવનના સાચા લયને જાળવી રાખવા માટેની વાત કરે છે. સાદીસીધી, પરંતુ હૈયાસોંસરવી ઊતરી... read more
Category: Inspirational