Antariksh Pari Sunita Williams
₹125.00ઍસ્ટ્રૉનૉટ સુનિતા વિલિયમ્સે છેલ્લા છ મહિનાથી સ્પેસમાં જે અલ્પકાલિન મુકામ કર્યો તેના કારણે તેણે કલ્પનાશક્તિ અને વિશ્વના લાખો લોકોના દિલમાં એક અદનું સ્થાન બનાવી લીધું છે. તેણે એક મહિલા તરીકે એક્સ્ટ્રાવ્હિક્યુલર ઍક્ટિવિટી દ્વારા 29 કલાક અને 17 મિનિટના ચાર સ્પેસવૉક કરી એક વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. અહીં એ અસાધારણ મહિલાની... read more
Category: Biography
Category: New Arrivals
Category: Womens Day Special
Benazir
₹375.00મેં જિંદગી પસંદ નથી કરી, જિંદગીએ મને પસંદ કરી છે. પાકિસ્તાન – એક સમયના ભારતવર્ષનો – આઝાદીની સમજૂતીના ભાગરૂપે આપી દેવામાં આવેલો દેશ. 14મી ઑગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી અને ભારત સાથે ઝઘડીને આઝાદી તો મેળવી, પરંતુ એ આઝાદીનો ઉપયોગ પોતાના દેશવાસીઓના હિતમાં કરી આજે પણ પાકિસ્તાન અમન અને પ્રગતિ... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: Womens Day Special
Maru Jivan
₹399.00રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ – આવી અનેક ભારતીય મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Category: Womens Day Special
Tame J Tamara Ghadvaiya
₹350.00‘તમે જ તમારા ઘડવૈયા’ મંજુલા પૂજા શ્રોફની પ્રેરણાત્મક જીવનસફરની અનોખી ઝાંખી છે, જેમણે રૂઢિગત નિયમો અને રિવાજોને અતિક્રમી જઈને પોતાની સફળતાની આગવી કેડી કંડારી છે. ઓરિસ્સાના શિવાંગી મહેલમાં લાડ-પ્યાર અને એશોઆરામની જિંદગી, હૉસ્ટેલની કપરી વાસ્તવિકતાનો સામનો, નાની ઉંમરે નિકટના સ્વજનોને ગુમાવવાની વેદના, ઘરથી ઘણે દૂર વસવાટ - આવા અનેક અનુભવોને... read more
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Category: Upcoming
Category: Womens Day Special
Fitness Gita
₹300.00તમારા શરીરમાં ફરી Energy લાવો, ચહેરા પર ફરી Glow લાવો અને મગજને Sharp બનાવો. ચાલો, વજન ઘટાડવાની માથાકૂટમાંથી મુક્ત થઈએ! * તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વજન ઘટાડવાનું અદ્ભુત રહસ્ય સમજાવનાર બેસ્ટસેલર લેખક ઋજુતા દિવેકરનું આ તદ્દન નવું પુસ્તક છે. * પરિવારની રોજિંદી ઘટમાળના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. સ્ત્રીનું સ્વાસ્થ્ય... read more
Category: Health
Category: Womens Day Special
Mara Balpan Na Divaso
₹325.00આ આત્મકથામાં તસલીમા નસરીને પોતાનાં હૃદય પર પડેલા ઉઝરડાને વાચા આપી છે, દર્દોને બોલતા કર્યાં છે અને વેદનાએ પેદા કરેલી સંવેદનાને ઝંકૃત કરી છે. પુરુષશાસિત સમાજમાં સ્ત્રીની કેવી અવદશા હોય છે તેનો ખ્યાલ તમને લેખિકાના પહેલા જ પ્રકરણના આ વિધાનમાં આવી જશે. `...અહીં હવે પિતાજીની કડક નજર નહોતી. વાતવાતમાં દબડાવવાનું-ધમકાવવાનું... read more
Category: Autobiography
Category: Womens Day Special