ટ્વિંકલ ખન્ના એ લોકપ્રિય હિન્દી સિનેતારીકા છે. તેઓ લેખિકા,કોલમિસ્ટ,ફેશન ડિઝાઇનર અને પ્રોડ્યુસર તરીકે પણ કાર્યરત છે. તેઓએ અનેક ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરેલું છે. અને એમના કામની કદર રૂપે અનેક ઍવોર્ડ દ્વારા સન્માનિત થયેલા છે. ફિલ્મની સાથોસાથ લેખન ક્ષેત્રે પણ તેઓ ખૂબ સફળ પુરવાર થયા છે.