Rudyard Kipling
1 Book / Date of Birth:-
30-12-1865 / Date of Death:-
18-01-1936
જોસેફ રુડયાર્ડ કિપલિંગ અંગ્રેજી લેખક અને કવિ હતા. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓએ બાળકોનાં પુસ્તકો જેવાં કે, ‘કિમ’, ‘ધ જંગલ બુક’ અને ‘પુક ઓફ પૂક્સ હિલ’ લખ્યાં હતાં. તેઓએ જાણીતી કવિતાઓ, ‘ઇફ’- અને ભારતનું વાતાવરણ ધરાવતી ઘણી ટૂંકી વાર્તાઓ લખી હતી. ૧૯૦૭માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.તેમનું મૃત્યુ લંડનમાં થયું હતું અને તેમને વેસ્ટમિન્સ્ટર અબ્બે, લંડન ખાતે દફનાવવામાં આવ્યા હતા.