કૉલેજકાળમાં વાર્તાલેખનની શરૂઆત કરનાર દિનેશ દેસાઇ પ્રથમ સાહિત્યિક સ્પર્ધામાં જ પન્નાલાલ પટેલના હસ્તે પુરસ્કૃત થયા હતા, રઘુવીર ચૌધરીની પ્રેરણાથી સાહિત્યમાં સતત આગળ વધતાં રહ્યા, બુધસભામાં ધીરુભાઈ પરીખના ઘડપણમાં ઘડાયેલા આ સર્જકે અત્યાર સુધી 80 જેટલા પુસ્તક લખ્યા છે.