Burke Hedges
2 Books
બર્ક હેજીસ એક દસકથી વધારે સમયથી વ્યક્તિગત અને આર્થિક સ્વાતંત્ર્ય અંગે જુસ્સાપૂર્વક શીખવી રહ્યા છે. અત્યાર સુધીમાં પ્રકાશિત તેમના 7 પુસ્તકોનો અનુવાદ 10 થી વધારે ભાષામાં થઈ ચૂક્યો છે. અને તેની 20 લાખથી વધારે કોપી વિશ્વભરમાં વેચાઈ ચૂકી છે. બર્ક અને તેમની પત્ની ચાર બાળકો સાથે અમેરિકામાં રહે છે.