મારો ઇષ્ટદેવા સૂર્ય છે. હું સૂર્યની ઉપાસના છેક નાનપણથી કરતો આવ્યો છું. સૂર્ય વિના પૃથ્વી પર પાંગરેલી પ્રકૃતિ ટકી ન શકે. આંબા પર લટકતી કેરી મારે મન તો સૂર્યદેવાનો પ્રસાદ છે. જો મને કેરીના અસ્તિત્વમાં સમજ પડી જાય તો કદાચ મને બ્રહ્મ એટલે શું તે પણ સમજાય એમ બને. હા, હું કેરીબ્રહ્મનો, ચીકુબ્રહ્મનો, કેળાબ્રહ્મનો ઉપાસક છું. હું પ્રકૃતિમાતાનો બાળક છું અને તેથી એના ખોળામાં રમવાનો મને અધિકાર છે. હું ભૂમિપુત્ર છું.
– ગુણવંત શાહ
Weight | 0.05 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789388882040
Month & Year: March 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 56
Weight: 0.05 kg
Additional Details
ISBN: 9789388882040
Month & Year: March 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 56
Weight: 0.05 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Prakruti : Mari Drashtie”
You must be logged in to post a review.