Satyam Shivam Sundaram (Ichigo Ichie, Kaizen, Wabi-Sabi)

Select format

In stock

Qty

જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક કેવી રીતે બનાવી શકાય?

 

આધુનિક જીવનની એક મર્યાદા એ છે કે ભૌતિક સફળતાની મેરેથોન દોડમાં આપણે વર્તમાનના સુખ અને સૌંદર્યને ચૂકી જઈએ છીએ.

 

આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ.

 

પણ, કેવી રીતે?

 

તેનો જવાબ જાપાનમાં જીવન જીવવાની કળા માટેનાં ત્રણ મહાન વિચારોમાં છે. મજાની વાત એ છે કે તેનું જ પ્રતિબિંબ સદીઓ જૂની ભારતીય સંસ્કૃતિમાં પણ છે.

 

ઇચિગો ઇચી એટલે સત્યમ્

જીવનની દરેક ક્ષણ અનોખી છે, તેને અચૂક માણો.

 

કાઈઝન એટલે શિવમ્

રોજેરોજના કામોમાં કંઈક ઇમ્પ્રુવ કરો.

 

વાબી-સાબી એટલે સુન્દરમ્

જે જેવું છે તેવો તેનો સ્વીકાર કરો.

 

તમારા વર્તમાન જીવનને ઉત્સાહપૂર્વક Celebrate કરવા અને ભવિષ્યને Magically બદલી નાંખવા માટે આ પુસ્તકમાં સમાવેલાં ત્રણ વિચારો

મદદગાર સાબિત થશે.

 

ઓરિજિનલ ગુજરાતી બેસ્ટસેલર ઇકિગાઈના લેખક રાજ ગોસ્વામી લિખિત આ પુસ્તક જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક બનાવવાની શાશ્વત કળા શીખવે છે.

Weight0.25 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Satyam Shivam Sundaram (Ichigo Ichie, Kaizen, Wabi-Sabi)”

Additional Details

ISBN: 9788195246830

Month & Year: September 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.25 kg

રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.… Read More

Additional Details

ISBN: 9788195246830

Month & Year: September 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.25 kg