Ughadya Dwar Antar Na

Select format

Out of stock

હૃદયના અવાજનું ઉપનિષદ

આ વાર્ષિક ડાયરીમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે.

તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે પછી સવારે ચા-નાસ્તો કરતી વખતે પરિવારના સભ્યો વારાફરતી તેને વાંચે તેવું ગોઠવી શકો અથવા રોજ સવારના નિયમિત ધ્યાનના પાયા તરીકે જે તે દિવસના સૂચનનું વાચન કરી શકો અને રાત્રે વીતેલા દિવસનું મૂલ્યાંકન કરવા ફરી તે જ સૂચનની મદદ લઈ શકો.

તમે તમારી પસંદગી અને ઇચ્છા મુજબ આ સૂચનોનો ઉપયોગ ભલે કરો, પણ તમે એ સૂચનોને તમારી ચેતના સાથે વણતા જાઓ. આજે, કાલે અને દરરોજ. આ વર્ષે, આવતા વર્ષે, હંમેશાં – જ્યાં સુધી તે સૂચનો તમારા અસ્તિત્વનો અંશ બની તમારામાં આત્મસાત્ ન બની જાય ત્યાં સુધી. જ્યાં સુધી તે અંતરના દ્વાર ખોલવાનું મૌન, મૃદુ અને પ્રેમપૂર્ણ કાર્ય પૂરું ન કરી લે ત્યાં સુધી.

SKU: 9789351227694 Categories: ,
Weight0.24 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ughadya Dwar Antar Na”

Additional Details

ISBN: 9789351227694

Month & Year: July 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 432

Weight: 0.24 kg

એઇલીનનો જન્મ ઇજિપ્તમાં થયો હતો. ઇજિપ્તના ઍલેક્ઝાન્ડ્રિયા બંદર ખાતે એઇલીનના આઇરિશ પિતા આલ્બર્ટ બાર્કબેઝ બૅંકના ડિરેક્ટર હતા. તેમની માતા મ્યુરિલ અંગ્રેજ હતી. છ વર્ષની ઉંમરે… Read More

Additional Details

ISBN: 9789351227694

Month & Year: July 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 432

Weight: 0.24 kg