Sukhnu Upnishad

Category Inspirational, Latest, New Arrivals
Select format

In stock

Qty

જીવનમાં સમસ્યાઓ, તકલીફો અને મુશ્કેલીઓ આપણને સૌને હોય છે અને આપણે એમ માનીએ છીએ કે તેના ઉકેલો બહારથી જ મળશે.

કોઈ પણ સમસ્યાઓનું પાયાનું કારણ બહાર હોય છે એવું આપણી સંસ્કૃતિનું વેદાંતજ્ઞાન માનતું નથી. વેદાંત કહે છે કે `પોતા વિશેનું પાયાનું અજ્ઞાન’ જ મુખ્ય સમસ્યા છે. પોતે કોણ છે? તેની જ તેને ખબર નથી. અને પોતા વિશે તેને જે ખ્યાલ છે તે પાયામાંથી જ ખોટો છે. આ ખ્યાલ જ્યાં સુધી એ ન બદલે, ત્યાં સુધી બહારની સમસ્યા ક્યારેય નાબૂદ થવાની નથી, પરિણામે તે હેરાન જ થયા કરશે.

પોતાનાં અસ્તિત્વ અને વ્યક્તિત્વના સાચા ખ્યાલની સમજ તો વેદાંત અને ભારતીય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ ત્યારે જ આવે. વેદાંત એક ખજાનો છે. તેને સમજવા માટે સાધના કરવી પડે. આ ખજાનામાં રહેલ કીમતી રત્નોને સમજાવવાનો એક નાનો પણ મૂલ્યવાન પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. પણ જો એકવાર આ પુસ્તકને તમે સમજી ગયા, તો તમારું જીવન ધન્ય થઈ જશે અને પળેપળ આનંદની જ અનુભૂતિ થયા કરશે!

SKU: 9789361974762 Categories: , ,
Weight0.22 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sukhnu Upnishad”

Additional Details

ISBN: 9789361974762

Month & Year: February 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 225

Weight: 0.22 kg

હરેશ ધોળકિયા ભુજ (કચ્છ)ના વતની છે. વાચનના શોખે ગાંધીજી, વિવેકાનંદ, રજનીશ, કૃષ્ણમૂર્તિ, વિનોબા, ટાગોર, ગીતા વગેરે તરફ આકર્ષણ જન્માવ્યું. તેના પ્રભાવે શિક્ષક થવાનું નક્કી કર્યું.… Read More

Additional Details

ISBN: 9789361974762

Month & Year: February 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 225

Weight: 0.22 kg