આ પુસ્તકમાં મા અને દીકરી વચ્ચેના સંબંધની વાત છે. પૌરાણિક સમયથી માતા દીકરી ઉપર રોક-ટોક લગાવતી આવી છે. માતા દીકરી સાથે અમુક વિષય પર ખુલ્લા મનથી વાત નથી કરી શકતી.
અહીં માતાના મનની વાત કહેવાનો એક અતિ પ્રશંસનીય પ્રયાસ આલેખવામાં આવ્યો છે. વર્ષોથી સમાજે દીકરા-દીકરીમાં જે ભેદભાવો રાખ્યા છે, તેને દૂર કરીને દીકરીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાની નવી જ વિચારસરણી રજૂ કરવામાં આવી છે.
પુરુષપ્રધાન દેશમાં રહેનાર દરેક પુરુષને સમજાવાયું છે કે પુરુષત્વ માત્ર કોઈ સ્ત્રી પર રોફ જમાવીને સાબિત નથી થતું, સ્ત્રીને તેનું સ્ત્રીત્વ જાળવી રાખવામાં મદદ કરો તો પણ બહુ છે.
Dear Girls,
જમાનો હંમેશાં જવાબદારીનો રસ્તો દેખાડશે… તમારે જવાબદારી સાથે-સાથે પોતાનાં સપનાંની પાંખો લઈને આગળ વધવાનું છે. સ્ત્રી જેમ શૂન્યમાંથી સર્જન કરી શકે છે તે જ રીતે લીલાછમ જંગલને રણ પણ બનાવી શકે છે. જે સમાજના મોઢે ગરણી બાંધવી અઘરી છે, જે સાંભળશે એ જ સાચું માનશે તો એના વિચારો એને જ મુબારક હો… Keep going…
તો આવો માણીએ સ્ત્રીની સંવેદનાની સાહિત્યિક સરવાણી ‘સંબંધ એક રહસ્ય’…
Sambandh Ek Rahasya
Category 2023, Latest, New Arrivals, October 2023, Self Help
Select format
In stock
Weight | 0.07 kg |
---|---|
Dimensions | 0.3 × 5.5 × 8.5 in |
Binding | Center Pin |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789395550338
Month & Year: October 2023
Publisher: BOLD
Language: Gujarati
Page: 60
Dimension: 0.3 × 5.5 × 8.5 in
Weight: 0.07 kg
Additional Details
ISBN: 9789395550338
Month & Year: October 2023
Publisher: BOLD
Language: Gujarati
Page: 60
Dimension: 0.3 × 5.5 × 8.5 in
Weight: 0.07 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Sambandh Ek Rahasya”
You must be logged in to post a review.