Relationship Intelligence (Morning Musings Series)

Category Inspirational, Latest, New Arrivals
Select format

In stock

Qty

દરરોજ સવારમાં ઊગતો એક વિચાર એટલે ‘મૉર્નિંગ મ્યુસિંગ્સ’. ‘મ્યુસિંગ્સ’ એટલે વિચારવું – પોતાના જીવનને થોડું અટકીને જોવાનો પ્રયત્ન. આ પુસ્તક માત્ર વિચારોનો સંગ્રહ નથી; જીવન અને સંબંધોને સરળ રીતે અને એક નવી દૃષ્ટિથી સમજવાની એક સહજ યાત્રા છે.

સંબંધો આપણું જીવનસંગીત છે, પરંતુ અહંકાર, અપેક્ષા અને ભય તેને બેસૂરું બનાવી દે છે. આ લેખો એવા અમુક પ્રશ્નો પૂછે છે; સંબંધો કેમ ગૂંચવાય છે? અપેક્ષા દુઃખ શા માટે આપે છે? અને આપણે જ મનમાં કેવી રીતે વાર્તાઓ બનાવી લઈએ છીએ? શું સંબંધોને જોવાની એક અલગ રીત પણ હોઈ શકે?

અહીનું દરેક લખાણ તમને નવી રીતે વિચારવા માટે મજબૂત રીતે મજબૂર કરશે. આ લેખો તમારા જીવનનો અરીસો બનીને આવે છે. અહીં કોઈ ઉપદેશ નથી, માત્ર સમજણનો નમ્ર પ્રકાશ છે. આ વિચારો દુઃખને દૂર કરવાની ખાતરી નથી આપતા, પરંતુ તેને સમજણની નવી દિશા બતાવે છે, કારણ કે જ્યારે સાચી સમજણ આવે, ત્યારે જ મન હળવું થવાનું શરૂ થાય છે.
સવારના તડકા જેવા આ નિર્મળ વિચારો સંબંધોની અનેક ગૂંચને સરળતાથી ઉકેલી જીવનને હળવું બનાવી આપશે.

SKU: 9789361976681 Categories: , ,
Weight 0.250 kg
Dimensions 7 × 5 in
Binding

Hard Cover

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Relationship Intelligence (Morning Musings Series)”

Additional Details

ISBN: 9789361976681

Month & Year: March 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Dimension: 7 × 5 in

Weight: 0.250 kg

રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.… Read More

Additional Details

ISBN: 9789361976681

Month & Year: March 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Dimension: 7 × 5 in

Weight: 0.250 kg