Panna Trivedinu Vartavishva

Select format

In stock

Qty

પન્ના ત્રિવેદી અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં એક આગવો અને આગળ પડતો અવાજ છે. છ સંગ્રહ અને એકસો જેટલી વાર્તાઓમાંથી ભરત ઠાકોરે અહીં દૃષ્ટિપૂર્વક પસંદ કરેલી અઢારેક વાર્તાની અંજલિ જે ભાવક ભરશે એને પન્ના ત્રિવેદીના સર્જનના ઉદધિનો ખ્યાલ આવશે. એમનાં પાત્રો આ સમયના સીસીફસની જેમ પોતાનાં હોવાની યંત્રણાનો પથ્થર રોજેરોજ ઊંચકી બતાવે છે.
પન્નાબહેનની સૃષ્ટિમાં સ્ત્રીઓની જ પીડાને વાચા મળી છે એવું નથી. આટલાં અને આવાં કથાવસ્તુ સાથે કામ પાડતાં પન્નાબહેનની વાર્તાઓની રચનારીતિમાં પણ વિવિધતા છે.
આ સંપાદન પન્ના ત્રિવેદીની સર્જનકળાનો હિસાબ છે તો સાથોસાથ ભરત ઠાકોરની પારખુ કળાદૃષ્ટિનો પણ ખ્યાલ આપે છે અને ભવિષ્યમાં બીજા વિદ્વાનોને એમની વાર્તાઓમાંથી આવાં અન્ય સંકલનો કરવાની દિશા પણ બતાવે છે. લેખક અને સંપાદક બંનેને શુભેચ્છાઓ.
– કિરીટ દૂધાત

SKU: 9788119132430 Categories: , , , , Tags: , , , , , ,
Weight0.24 kg
Dimensions1 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Panna Trivedinu Vartavishva”

Additional Details

ISBN: 9788119132430

Month & Year: May 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 204

Dimension: 1 × 5.5 × 8.5 in

Weight: 0.24 kg

પન્ના ત્રિવેદી એક વાર્તાકાર હોવાની સાથે સાથે કવયિત્રી, વિવેચક, સંશોધક, સંપાદક તથા અનુવાદક છે. વર્ષ 2002માં પ્રથમ વાર્તાસંગ્રહ સાથે ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો હતો… Read More

Additional Details

ISBN: 9788119132430

Month & Year: May 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 204

Dimension: 1 × 5.5 × 8.5 in

Weight: 0.24 kg