નેલ્સન મંડેલા. એક એવું ઝંઝાવાતી જીવન જીવ્યા કે તેના વિષે વાંચો તો પણ રૂંવાડાં ઊભા થઈ જાય. દક્ષિણ આફ્રિકામાં થયેલા અત્યાચારો ભારતમાં કરાયેલાં બ્રિટિશ રાજના જલિયાવાલા બાગનાં અત્યાચારોની કાર્બન કોપી જ લાગે. આ બદી વાતો બયાન કરતાં લેખક પોતે પણ થથરી ઉઠેલા. પોતાના દેશની આઝાદી માટે તેમણે પોતાની યુવાનીના 27 વર્ષ જેલમાં વિતાવ્યા, અને છેવટે આઝાદી લઈને જ જંપ્યા. આ પુસ્તક એક એવા વ્યક્તિત્વની પ્રેરણાત્મક કથા છે જેમણે ભારતના મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લીધી.
Weight | 0.25 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789390298112
Month & Year: October 20223
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 272
Weight: 0.25 kg
Additional Details
ISBN: 9789390298112
Month & Year: October 20223
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 272
Weight: 0.25 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Nelson Mandela”
You must be logged in to post a review.