Aadikavi Valmikijee

Category Biography, Pre Booking, Spiritual
Select format

In stock

Qty

સદીઓથી આપણા ભારત દેશમાં અનેક મહાપુરુષો – સંતો અવતરતા રહ્યા છે. આવા સિદ્ધ સંતો – ઋષિઓનું જીવન-સ્વરૂપ લોકો સમક્ષ રજૂ થવું જોઈએ એવી મારી ભાવના છે.

આદિકવિ વાલ્મીકિજી એક એવું નામ છે, જેઓ ભારતવર્ષના સાંસ્કૃતિક, ધાર્મિક આકાશમાં તેજસ્વી તારક જેવું વિરાટ પ્રદાન કરી ચૂક્યા છે.

આ મહાન કવિ, આદિકવિ અને ઋષિએ બે મહાન ગ્રંથોની રચના કરી છે : વાલ્મીકીય રામાયણ અને યોગવાસિષ્ઠ મહારામાયણ.

મહાન સર્જકોની કૃતિઓ જ તેમનો પરિચય આપે છે. વાલ્મીકિજીનો યથાર્થ પરિચય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે – તેમની બંને મહાન કૃતિઓનું અધ્યયન. અમે યથાશક્તિ આ બંને મહાન કૃતિઓનો સ્વાધ્યાય કર્યો છે અને તેને આધારે વાલ્મીકિજીને સમજીને આ જીવનકથાની રચના કરી છે.

– ભાણદેવ

SKU: 9789361974151 Categories: , ,
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Aadikavi Valmikijee”

Additional Details

ISBN: 9789361974151

Month & Year: November 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 108

ભાણદેવનો જન્મ મોરબી જિલ્લાના ખાખરાળા ગામે થયો હતો. તેઓએ તત્વજ્ઞાનમાં એમ.એ. તથા ‘ડિપ્લોમા ઇન યોગ’ કરેલ છે. તેઓ સાધુજીવન જીવતા એક યોગશિક્ષક, લોકશિક્ષક છે. યોગશિક્ષણ… Read More

Additional Details

ISBN: 9789361974151

Month & Year: November 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 108