બ્લર્બ જિંદગી દરિયા જેવી હોય છે; એક લહેર આવે અને એક જાય. એવું નિરંતર ચાલ્યા જ કરતું હોય છે. જીવનમાં પણ સુખ, દુઃખ, શોક, પીડા, આફત, માન, અપમાન વગેરેની લહેરો અવરજવર કરતી જ રહે છે. આપણું કર્તવ્ય ફક્ત જાગૃત બનીને આપણી જીવનનૈયા પાર ન ઊતરે ત્યાં સુધી એનું સુકાન સંભાળવાનું છે. લહેરો એનું કામ કરે, આપણે આપણું! કોઈ લહેર કાયમી નથી હોતી, જે આવે છે એ જવા માટે જ આવે છે. જીવનની એ જ અદ્ભુત રચના છે. જિંદગીએ મને જે તડકી-છાંયડી દેખાડી છે એમાંથી થોડીક સત્યઘટનાઓ અહીં મૂકી છે. જિંદગીએ હંમેશાં મને આશ્ચર્ય જ આપ્યું છે. મોજ પડી જાય એવી ક્ષણો આપી છે. સાથોસાથ હલબલી જવાય એવી વિષમતાઓ પણ આપી જ છે. સુખ આપ્યું છે; જોડાજોડ કસોટી પણ એટલી જ કરી છે. ક્યારેક દુઃખનો આકરો તડકો તો ક્યારેક સુખનો છાંયો પણ આપ્યો છે. આશા રાખું છું કે મારા આ પ્રસંગો વાચકોને પસંદ પડશે. – ડૉ. આઈ. કે. વીજળીવાળ
Weight | 0.13 kg |
---|---|
Dimensions | 0.5 × 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789357373821
Month & Year: December 2023
Publisher: Dr. I.K. Vijaliwala
Language: Gujarati
Page: 128
Dimension: 0.5 × 5.5 × 8.5 in
Weight: 0.13 kg
Additional Details
ISBN: 9789357373821
Month & Year: December 2023
Publisher: Dr. I.K. Vijaliwala
Language: Gujarati
Page: 128
Dimension: 0.5 × 5.5 × 8.5 in
Weight: 0.13 kg
Be the first to review “Yadona Ovarethi”
You must be logged in to post a review.