Socratesthi Sartre

Select format

In stock

Qty

‘મૃત્યુ એ પૃથ્વીથી સ્વર્ગ તરફનો એક માર્ગ છે, ઈશ્વરને ભેટવાની તક છે, માટે પ્રસન્ન થાઓ અને મારા મૃત્યુ બદલ કશો પણ શોક ન કરો. મારા મૃત શરીરને કબરમાં મૂકતી વખતે એમ સમજશો કે તમે ફક્ત મારા શરીરને દફનાવી રહ્યા છો – નહીં કે આત્માને.’
– સોક્રેટિસ
સદ્‌ગુણી માણસ પણ જો તત્ત્વચિંતક ન હોય તો એણે મધમાખી જેવા સામાજિક જીવજંતુ સ્વરૂપે જન્મ લેવો પડે.
– પ્લેટો
આદર્શ મનુષ્ય એ છે કે જે પોતાની જાતને વગર કારણે ખતરાઓમાં નથી ધકેલતો છતાં કટોકટીની પળોમાં જરૂર પડ્યે પોતાના જીવનની કુરબાની કરવા પણ તે તૈયાર હોય છે.
– એરિસ્ટોટલ
માણસ પોતાનાં કાર્યોથી પોતાનું વ્યક્તિત્વ સજર્તો રહે છે.
– ઝ્યાં પૉલ સાર્ત્ર

સ્વતંત્રતાનું મૂલ્ય સમજનાર રાષ્ટ્રો પોતાના ઉત્તમ સજર્કો, સાહિત્યકારો અને ચિંતકો માટે કેવો આદર ધરાવે છે તેનું સુંદર ઉદાહરણ આ પુસ્તક છે.

Weight0.1 kg
Dimensions0.5 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Socratesthi Sartre”

Additional Details

ISBN: 9788119132041

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 76

Dimension: 0.5 × 5.5 × 8.5 in

Weight: 0.1 kg

Additional Details

ISBN: 9788119132041

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 76

Dimension: 0.5 × 5.5 × 8.5 in

Weight: 0.1 kg