- Every human being is potentially divine.
- અનંતને માપવા કરતાં તેને પામવાનું ધ્યેય રાખવું.
- નામસ્મરણ જ સાચો રાજમાર્ગ છે. નામ અને નામી અભિન્ન છે. નામ ચિન્મય છે.
- જગત માટેની આસક્તિ એ મોહ છે; પ્રભુ માટેની આસક્તિ એ પ્રેમ છે.
- ભગવાનને શરણાગત થવું એ જ પરમ પુરુષાર્થ છે.
- જ્યારે અહમ્ સંપૂર્ણ ઓગળે છે ત્યારે કૃષ્ણ પોતાની પાસે લે છે.
– પૂ. ભાઈ (નાથાલાલ જોશી)


























Be the first to review “Sarvaani”
You must be logged in to post a review.