Powerful Selling

Select format

In stock

Qty

આપણે સૌ જાણીએ છીએ કે સેલ્સ એ કોઈપણ કંપની માટે ઑક્સિજન હોય છે. કોઈ પણ કંપનીના કે તેના સ્ટાફના સતત વિકાસની પાછળનું જૅન્યુઈન અને એકમાત્ર કારણ જોરદાર સેલ્સ બેકઅપ જ હોય છે.
હવેલ સવાલ એ છે કે…

સેલ્સ એટલે શું?
સાચા ગ્રાહકોને કેવી રીતે ઓળખી શકાય?
સેલ્સ કેવી રીતે વધારી શકાય?
કંપની અને સ્ટાફનો સેલ્સ પ્રત્યેનો એપ્રોચ કેવી રીતે Develop કરવો જોઈએ?
ગ્રાહકને કાયમ માટે તમારી સાથે કેવી રીતે જોડી શકાય ?

જો તમે આ પ્રશ્નોના સચોટ ઉકેલ મેળવવા માંગતા હો અને તમારું સેલ્સ વધારવા માટે તૈયાર હો. તો સેલ્સગુરુ સુબ્રતો બાગચીની અનુભવી કલમે લખાયેલું આ પુસ્તક તમારે વાંચવું જ જોઈએ. સેલ્સની જૂની-પુરાણી પદ્ધતિઓને બદલીને આધુનિક ટૅક્નિક અપનાવવાનો સમય હવે આવી ગયો છે.

યાદ રાખો…
સેલ્સ એ કંઈ જીત કે હાર જેવી નિર્જીવ વસ્તુ નથી…
સેલ્સ તો આજીવન ચાલતો `લાઇવ’ સંબંધ છે,
જે બંને પક્ષોને એકસરખો લાભ કરાવે છે.

SKU: 9789351228127 Categories: ,
Weight0.17 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Powerful Selling”

Additional Details

ISBN: 9789351228127

Month & Year: June 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 192

Weight: 0.17 kg

સુબ્રતો બાગચી એ ભારતીય ઉદ્યોગસાહસિક છે. તેઓ ‘માઇન્ડટ્રી’ ના સહ-સ્થાપક અને લેખક છે. તેમનો જન્મ ઓડિશામાં થયો હતો. પેંગ્વિન દ્વારા પ્રકાશિત તેમની પુસ્તક ‘ગો કિસ… Read More

Additional Details

ISBN: 9789351228127

Month & Year: June 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 192

Weight: 0.17 kg