કલ્પના કરો : તમે સવારમાં આરામદાયક સોફા પર મસાલા-ચાનો આનંદ માણી રહ્યાં છો, અખબાર તમારી સામે ફેલાયેલું છે. ફ્રન્ટ પેજની હેડલાઇન તમારું ધ્યાન ખેંચે છે – શહેરના સૌથી મોટા પાગલખાનામાંથી માનસિક વિકૃતિઓ ધરાવતાં દસ પાગલ ભાગી ગયાં છે. તેઓ શહેરમાં ક્યાંક ને ક્યાંક અરાજકતા પેદા કરી રહ્યાં છે. કદાચ તેઓ તમારી આસપાસની એ જ શેરીઓમાં છે, જ્યાં તમે દરરોજ ચાલો છો. બસ આ જ રસપ્રદ કથા છે ‘દસ પાગલ’ની.
શહેરની સૌથી મોટી માનસિક રોગોની સંસ્થા ગુપ્તપુર પાગલખાનામાંથી દસ દર્દીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. પોલીસ એ દસ પાગલોને શોધવામાં વ્યસ્ત હોય છે, ત્યારે શહેરમાં ખૂનની હારમાળા સર્જાય છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખૂન થવા માંડે છે. પોલીસને મળતા પુરાવાઓ મુજબ દરેક હત્યામાં ગાયબ થયેલાં પાગલોમાંથી જ કોઈ એકનો હાથ હોય છે.
આ સાઇકોલૉજિકલ સસ્પેન્સ થ્રિલર તમને ધ્રુજાવી દેશે, જે સમજણ અને ગાંડપણ વચ્ચેની પાતળી રેખામાં ચાલે છે.
SKU: 9789361971181
Categories: Crime Stories, Latest, New Arrivals, Novel
Binding | Paperback |
---|
Additional Details
ISBN: 9789361971181
Month & Year: November 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 192
Jashuraj
2 Books- Explore Collection
યુવા લેખક જશુરાજ કોમર્સમાં સ્નાતક થયેલા છે. અમદવાદમાં સ્થાયી થયેલ આ યુવા લેખક હાલ રીઝર્વ બેંકમાં કાર્યરત છે. લખવાની શરૂઆત શાળામાં ટૂંકી વાર્તાઓથી કરી હતી… Read More
Additional Details
ISBN: 9789361971181
Month & Year: November 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 192
Other Book by Jashuraj
Other Books in Novel
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Das Pagal”
You must be logged in to post a review.