Wheel Chair

Category Novel
Select format

In stock

Qty

આવતીકાલની શોધમાં નીકળેલી
`આજ’ની જિંદગી…

ક્રાન્તિકારી ચિંતક અને વિચારક ઑશોનું એક વિધાન છે…
Life is a long way with so many unseen diversions!
*
સ્થૂળ રસ્તામાં આવતા વળાંકો તો જોઈ શકાય છે
પણ જિંદગીના રસ્તામાં આવતા સૂક્ષ્મ વળાંકો જોઈ નથી શકાતા,
એ તો માત્ર અનુભવી જ શકાય.
સીધી-સરળ લાગતી જિંદગી અનેક ડાઇવર્ઝન્સથી ભરેલી જ હોય છે.
*
માત્ર વીસ વર્ષની ચંચળ અને ઊછળકૂદ કરતી એક છોકરી,
લગ્ન કર્યા પહેલાં જ એક ગંભીર અને ઠરેલ સ્ત્રી
કેવી રીતે બની જાય છે?
માનસિક અપંગ સમાજની કઈ દગાબાજીને કારણે
ગઈકાલ વગરની છોકરી પોતાની આવતીકાલને શોધતી શોધતી
`આજ’ની વ્હીલ ચેર સુધી પહોંચી ગઈ?
*
તમને પોતાના મોહપાશમાં બોલાવતી આ Love-Thriller Story
એકવાર વાંચવાનું શરૂ કર્યા પછી પૂરી કરવી જ પડે તેટલી રસપ્રદ છે.

SKU: 9789351227939 Category: Tags: , , , , , ,
Weight0.2 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Wheel Chair”

Additional Details

ISBN: 9789351227939

Month & Year: August 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Weight: 0.2 kg

કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા લેખક, એન્જિનિયરિંગને કર્મ અને પોતાના લેખનકાર્યને ધર્મ માને છે. સત્તર વર્ષની ઉંમરથી શરૂ થયેલી કવિતા લખવાની સફર, આજે ઓગણીસ વર્ષની… Read More

Additional Details

ISBN: 9789351227939

Month & Year: August 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Weight: 0.2 kg