‘તમે જ તમારા ઘડવૈયા’ મંજુલા પૂજા શ્રોફની પ્રેરણાત્મક જીવનસફરની અનોખી ઝાંખી છે, જેમણે રૂઢિગત નિયમો અને રિવાજોને અતિક્રમી જઈને પોતાની સફળતાની આગવી કેડી કંડારી છે.
ઓરિસ્સાના શિવાંગી મહેલમાં લાડ-પ્યાર અને એશોઆરામની જિંદગી, હૉસ્ટેલની કપરી વાસ્તવિકતાનો સામનો, નાની ઉંમરે નિકટના સ્વજનોને ગુમાવવાની વેદના, ઘરથી ઘણે દૂર વસવાટ – આવા અનેક અનુભવોને આવરી લેતી આ ગાથા અખૂટ શ્રદ્ધા અને મક્કમ મનોબળ દ્વારા કેવી રીતે કપરા પડકારોને હરાવી દઈને અશક્ય લાગતાં સપનાં પૂરાં કરી શકાય એ શીખવાડે છે. પોતાની વિશિષ્ટ જીવનભાવના દ્વારા તેઓ અનેક લોકોનાં જીવનમાં પોઝિટીવ બદલાવ લાવી શક્યાં છે. વ્યક્તિના `ઘડતર’ અને `ચણતર’ની તેમની સાબિત થયેલી યુનિક ફૉર્મ્યુલા અહીં અપાઈ છે
Be the first to review “Tame J Tamara Ghadvaiya”
You must be logged in to post a review.