Smart Banvana Funda

Category Self Help
Select format

In stock

Qty

૨૧મી સદીમાં શ્રીમંતાઈની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. તમે તમારી આજુબાજુ એવાં ઘણાં લોકો જોતાં હશો કે જેઓ પોતાની સ્માર્ટનેસથી સતત આગળ વધતાં જ રહેતાં હોય છે. આજના હરિફાઈભર્યા માહોલમાં સફળતા મેળવવા માટે માત્ર ભણતર, ડિગ્રી કે જ્ઞાન જ પૂરતાં નથી. બીજાઓથી આગળ જવા માટે તમારામાં સ્માર્ટનેસ હોવી પણ અનિવાર્ય છે.
સ્માર્ટનેસ ખરીદી શકાતી નથી, તેને તો તમારે કેળવવી જ પડે. સ્માર્ટનેસને કેળવવા માટેનાં બે ફેફસાં એટલે Information અને Knowledge! આધુનિક ટૅકનોલૉજીએ તમારી સામે માહિતીઓનો ખજાનો ખુલ્લો કરી દીધો છે, પણ આ ખજાનામાંથી કઈ માહિતીનો ઉપયોગ કયા સમયે કરવો એનું Proper knowledge તમારી પાસે નહીં હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં, કૉર્પોરેટ ફિલ્ડમાં કે પછી રોજિંદા વ્યવહારમાં તમે Smartly જીવી નહીં શકો. હવે જેની પાસે માહિતીઓની મિલકત અને જ્ઞાનની સમૃદ્ધિ દ્વારા કેળવાયેલી સ્માર્ટનેસ હશે એજ શ્રીમંતાઈની રેસમાં આગળ નીકળી જશે!
આ પુસ્તકમાં સ્માર્ટનેસ કેળવી શકાય એવી અનેક કથાઓ, અનુભવો અને વાતો કરવામાં આવી છે. તમારા ક્ષેત્રમાં અન્ય લોકો કરતાં વધુ સરળતાથી આગળ વધવા માટેની સ્માર્ટનેસ તમને અહીંથી જ મળશે.

SKU: 9789351227113 Category: Tags: ,
Weight0.13 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Smart Banvana Funda”

Additional Details

ISBN: 9789351227113

Month & Year: January 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Weight: 0.13 kg

એન. રઘુરામન એક એવું નામ છે, જેમણે પોતાના ઝીણવટભર્યા અવલોકન અને સૂક્ષ્મ વિવેક દ્વારા કોર્પોરેટ તેમજ નોન-કોર્પોરેટ ક્ષેત્રે ‘દીવાદાંડી’નું કાર્ય કર્યું છે. થોડામાં ઘણું કહેવાની… Read More

Additional Details

ISBN: 9789351227113

Month & Year: January 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Weight: 0.13 kg