જિંદગીની ઈમારતને વૈચારિક ઝંઝાવાતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે.
આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ પુસ્તકમાંથી મળી રહે છે, એ આ પુસ્તકની વિશેષતા છે.
કેટલાંક પુસ્તકો મિત્રની ગરજ સારે છે, પણ આ પુસ્તક એક સાચા જીવનશિક્ષકની ગરજ સારે છે!
Be the first to review “Shashwat Mulyo Ni Kathao”
You must be logged in to post a review.