Saap Sidi

Category Novel
Select format

In stock

Qty

સાપ સીડી એ જીવનના રંગમંચનું સત્ય છે.
સમયના કોઈ એક ચોક્કસ ગાળામાં કોઈ વ્યક્તિ, ઘટના કે વાક્ય આપણા જીવનમાં એવું તોફાન મચાવે છે કે આપણું આખું જીવન જ બદલાઈ જાય છે. ક્યાં હોઈએ અને ક્યાં પહોંચી જઈએ…! ક્યારેક આસમાનમાંથી જમીન પર પટકાઈએ તો ક્યારેક જમીન પરથી આકાશમાં ઊડવા માંડીએ. એ જ તો છે જીવનની સાપ સીડી…
અત્યારે પણ આપ જીવનના કોઈ ખાનામાં છો… કેરિયરમાં, કુટુંબ-સમાજમાં, પ્રેમમાં, વેર-ઝેરમાં ક્યાંક આપ છો. આજનો આપનો વિચાર આવતીકાલનું વર્તન બની કોઈ એવો પાસો ફેંકે કે આપ કાં ઊંચાઈના શિખરે પહોંચો અથવા ઊંડી ખાઈમાં ગબડી પડો. એ જ તો છે જીવનની સાપ સીડી.
જીવનમાં આવતા Ups-Downsની રોલરકોસ્ટર રાઇડ જેવી આ નવલકથામાં તમને પણ તમારા જ જીવનનું પ્રતિબિંબ દેખાશે.

SKU: 9789390298013 Category:
Weight0.15 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Saap Sidi”

Additional Details

ISBN: 9789390298013

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 170

Weight: 0.15 kg

કમલેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ 'ઓલ ઇઝ વેલ' પ્રકાશિત થયો છે. સુરતથી પ્રકાશિત થતા ગુજરાત ગાર્ડિયન દૈનિક વર્તમાનપત્રમાં તેમની કૉલમ 'ડાયરી' સારી લોકપ્રિયતા પામી છે. તેમની… Read More

Additional Details

ISBN: 9789390298013

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 170

Weight: 0.15 kg