હું,
નીકી શાહ.
રહું વિદેશમાં ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની…
જીવનને ખૂબ જ નજીકથી જોયું, જાણ્યું, અનુભવ્યું.
ઘણું મેળવ્યું, ઘણું ગુમાવ્યું… ઘણું જતું પણ કર્યું.
સુખ અને દુઃખને સાક્ષીભાવે જોયું,
તો, આનંદ અને આંસુના કોકટેલની મજા પણ માણી.
આજે, જ્યારે પાછું ફરીને જોઉં છું,
ત્યારે ઘણી યાદો, વાતો, સંવેદના અને લાગણીઓ દેખાય છે.
મારાં જીવનમાં બનેલી આ બધી વાતો ‘માત્ર મારી’ નથી…
દરેક નીકીનાં જીવનમાં આમાંનું કંઈક તો બનતું જ હશે,
હા, ‘હું’ એને લખી શકી એટલે આ પુસ્તક.
‘નીકીની કવિતા’.
Weight | 0.63 kg |
---|---|
Dimensions | 2 × 8.25 × 8.5 in |
Binding | Hard Cover |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789393795953
Month & Year: November 2022
Publisher: BOLD
Language: Gujarati
Page: 216
Dimension: 2 × 8.25 × 8.5 in
Weight: 0.63 kg
Additional Details
ISBN: 9789393795953
Month & Year: November 2022
Publisher: BOLD
Language: Gujarati
Page: 216
Dimension: 2 × 8.25 × 8.5 in
Weight: 0.63 kg
Be the first to review “Nikki Ni Kavita”
You must be logged in to post a review.