મૃત્યુ. શું છે મૃત્યુ?
મૃત્યુ એટલે શું માત્ર શરીરનું નિષ્ચેતન થઈ જવું? કે કઈંક બીજું પણ….
જો હા, તો મૃત્યુ પછી તમારાં મન, વિચારો, આદર્શો, સિદ્ધાંતો, લાગણી કે જીવનમાં કરેલાં કાર્યોનું શું થાય છે?
જો મૃત્યુને સમજી શકીએ તો જ અત્યારે જિવાઈ રહેલા જીવનની સાચી દિશા અને દૃષ્ટિ કેળવાય.
આપણે સમજવું જ પડે કે જીવનની જેમ મૃત્યુ પણ સનાતન સત્ય છે.
મૃત્યુનો ડર રાખવો કે તેનો મોહ રાખવો એવા અનેક સવાલોના જવાબો આ પુસ્તકમાં તમને મળશે.
Weight | 0.29 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Month | |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788197001307
Month & Year: July 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 258
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.29 kg
Additional Details
ISBN: 9788197001307
Month & Year: July 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 258
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.29 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Mrutyumoh”
You must be logged in to post a review.