- શું તમે વિદ્યાર્થી છો?
- શું તમને પરીક્ષાનો ડર લાગે છે?
- સારા પરિણામ માટે શું કરવું?
- ટાઇમ મૅનેજમેન્ટ કેમ થાય?
- ચિંતાને કેવી રીતે હરાવાય?
- પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરવું?
તમારું સ્વાગત છે… મોદીજીની પાઠશાળામાં…
‘परीक्षा पे चर्चा’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે કરેલી ઉપયોગી વાતો અહીં મુકાઈ છે.
પરીક્ષાની તૈયારીથી લઈને સ્ટ્રેસ મૅનેજમેન્ટ, ભવિષ્યની જરૂરિયાતોથી લઈને જાતને તૈયાર કરવાની ક્ષમતા જેવા અનેક વિષયો ઉપર અહીં પ્રધાનમંત્રી મોદીજીએ પોતાની પ્રતિબદ્ધતા સાથે વિદ્યાર્થીઓની ભલાઈ અને સફળતા માટેનું વિઝન રજૂ કર્યું છે.
પરીક્ષા અંગેનાં દરેક પ્રશ્નો, મૂંઝવણો, તકલીફો અને વિચારોની ગૂંચવણો દૂર કરીને કેવી રીતે ઉત્કૃષ્ઠ પરિણામ ઉપર ફોકસ કરી શકાય તેના ઉકેલો તમને આ પુસ્તકમાંથી મળશે.

























Be the first to review “Modijini Pathsala”
You must be logged in to post a review.