Mahanayak

Category Novel
Select format

In stock

Qty

આડત્રીસ કરોડ દેશબાંધવોને ગુલામીમાંથી મુક્તિ મળે એ જ એક પ્રાણપ્રિય ધ્યેય માટે એક ઉગ્ર લડવૈયા દેશભક્તે અર્ધા વિશ્વમાં ગરૂડ ઉડાન ભરી!
જીવનભર વેઠેલો ધગધગતો સંઘર્ષ પોતાના પ્રિયજનોએ અને બ્રિટીશ સામ્રાજ્ય જેવા પરાયાજનોએ પણ એમને વ્યક્તિ તરીકે નહીં પણ એક લડાયક રાષ્ટ્ર ગણ્યા તો જાપાન જેવા ગણત્રીબાજ દેશે એમને ભરપુર મદદ કરી.
‘ચલો દિલ્હી’ની સિંહગર્જનાને સાકાર કરવા માટે ઈમ્ફાળ-કોહિમા-બ્રહ્મદેશનાં જંગલોમાં ખેલાયો એક ઉગ્ર રણસંગ્રામ! નિયતિના વિકરાળ તાંડવની વચ્ચે પણ જેમનાં કવચકુંડળ ક્યારેય નિસ્તેજ નહોતાં થયાં એવા – મહાનાયક!
દેશવિદેશના દફ્તરોમાં આજ સુધી ધૂળ ખાતા અપ્રાપ્ય દસ્તાવેજો, નવા સંશોધિત કાગળપત્રોને સાથમાં લઈને આ ‘રણવાટ’માં ભ્રમણ કરીને આલેખેલી નેતાજીની અપરિચિત આ જીવનકહાણી!

SKU: 9789390298341 Category: Tags: , , , , , , ,
Weight0.69 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mahanayak”

Additional Details

ISBN: 9789390298341

Month & Year: August 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 840

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.69 kg

વિશ્વાસ પાટીલનો જન્મ નેલે (જિ. કોલ્હાપુર) ખેડૂત કોમમાં થયો હતો. તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે M.A. તથા LLB થયા હતા. શ્રી પાટીલની 'ઝાડાઝડતી' સામાજિક નવલકથાને કેન્દ્રિય… Read More

Additional Details

ISBN: 9789390298341

Month & Year: August 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 840

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.69 kg